મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધો હોવા છતાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,771 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 141 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,61,404 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 10,353 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.02 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,16,364 એક્ટિવ કેસ છે.
બિલ્ડરો અને હાઉસિંગ સોસાયટીઓને મળી મોટી રાહત, નાગરિક સમિતિએ બીએમસીને ફાયર સર્વિસ ફીની વસૂલાત પર આપ્યો આ નિર્દેશ ; જાણો વિગતે