મહારાષ્ટ્ર સરકારે એક મોટું પગલું લીધું છે જે મુજબ હવે કેરળથી કોઈપણ વ્યક્તિ સરળતાથી મહારાષ્ટ્ર નહીં આવી શકે.
કેરળમાં થી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશનાર વ્યક્તિએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવવો પડશે.
કોઈપણ વ્યક્તિ સડક, ટ્રેન કે પછી હવાઈ સેવાના માધ્યમથી સરળતાથી મહારાષ્ટ્રમાં નહીં પ્રવેશી શકે.
કેરળમાં ચિંતાજનક રીતે કોરોના માં વધારો નોંધાયા પછી રાજ્ય સરકારે આ પગલું લીધું છે.
