- કોરોના વાયરસના સંક્ર્મણને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં હાલમાં લાગુ એવા પ્રતિબંધોને 31 જાન્યુઆરી, 2021 સુધી લંબાવ્યા છે.
- પ્રાંતમાં કોરોના દર્દીઓની સંખ્યા નિયંત્રણ હેઠળ છે, પરંતુ કોરોના દર્દીઓ હજુ પણ મળી રહ્યા છે.
- આ કારણોસર, રાજ્યમાં પ્રતિબંધોને 31 જાન્યુઆરી 2021 સુધી યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.