Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારનો માસ્ટર સ્ટ્રૉક કે પછી સુપર ફ્લૉપ નિર્ણય; વધુ વિગત જાણો અહીં 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 જૂન 2021

Join Our WhatsApp Channel

શનિવાર

 પાંચ તબકકામાં સાત જૂનથી મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં અનલૉક કરવાની સરકારે જાહેરાત કરી નાખી છે. રાજ્યના વેપારી સહિત વિરોધ પક્ષની સતત માગણીઓની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે અનલૉક હટાવવાનું  પગલું તો ઊંચકી લીધું છે, પંરતુ આગામી દિવસોમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો તો હંમેશ મુજબ સરકાર પોતાના પર જવાબદારી લેવાને બદલે ફરી નાગરિકોના માથે જ નાળિયેર ફોડશે એ ચોક્કસ છે.

મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે કરી પ્રેસ કૉન્ફરન્સ; મુંબઈ સંદર્ભે કહી આ મોટી વાત, જાણો વિગત

કોરોનાનો પૉઝિટિવિટી રેટ  અને ઑક્સિજન બેડની ઉપલબ્ધતાને આધારે દર અઠવાડિયે જિલ્લા અને શહેરો કયા લેવલમાં આવે છે એ મુજબ અનલૉકમાં ફેરફાર થતો રહેશે. જે જિલ્લામાં પરિસ્થિતિ નિયંત્રણમાં હશે ત્યાં તો બહુ વાંધો નહીં આવે પણ અનલૉકમાં થોડી છૂટછાટ આપવાની જાહેરાત સાથે જ જે મુજબ લોકો રસ્તા પર ઊતરી આવતા હોય છે, તેને જોતાં પરિસ્થિતિ ફરી ડામાડોળ થાય છે કે એમાં સુધારો થાય છે તે આવનારા દિવસોમાં ખબર પડશે. એટલે કે સરકારના આ નિર્ણયથી રાજ્યની હાલતમાં સુધારો થાય છે કે તેમનો અનલૉક કરવાનો નિર્ણય સુપર ફ્લૉપ જાય છે એ આગામી દિવસોમાં ખબર પડી જશે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version