Site icon

મહારાષ્ટ્ર સરકારે ધારાસભ્યોના ફંડમાં વધારો કર્યો, હવે ધારાસભ્યોને વિકાસ માટે 4 કરોડને બદલે મળશે આટલા કરોડ રૂપિયા ; નાયબ મુખ્યમંત્રીની ઘોષણા..

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે ધારાસભ્યોના વિસ્તારના વિકાસ માટે MLA ફંડમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

ડેપ્યુટી CM અજિત પવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે ધારાસભ્યોના ફંડમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

હવે દરેક ધારાસભ્યને દર વર્ષે તેમના મતવિસ્તારમાં વિકાસ કાર્યો માટે 5 કરોડ રૂપિયા મળશે. 

સાથે જ ધારાસભ્યોના ડ્રાઈવર અને પીએના પગારમાં 5000 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : પંજાબના રાજકારણમાં આજથી શરૂ થયો નવો અધ્યાય, ‘આપ’ના આ નેતાએ લીધા CM પદના શપથ; જાણો વિગતે..

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version