Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર ના ગામડાઓ માં ભાજપ ના ગઢ માં ગાબડું. ગ્રામ પંચાયત ચૂંટણીમાં શિવસેનાએ ભાજપ ને માત આપી. જાણો પરિણામો

મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સત્તાધારી શિવસેનાએ ભાજપ પણ પાતળી સરસાઈ મેળવી છે.

શિવસેનાને 3113 સીટો મળી, ભાજપને 2632, એનસીપીને 2400, કોંગ્રેસને 1823, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના 36, અપક્ષ ને 2344 સીટ મળી છે

Join Our WhatsApp Channel

ભાજપે દાવો કર્યો કે અપક્ષ ના વિજયી ઉમેદવાર તેમના છે. આથી સૌથી વધુ સીટ તેમને મળી છે. 

ભાજપને પોતાના ગઢ કોંકણમાં પરાજયનો સામનો કરવો પડ્યો

Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Exit mobile version