ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ એપ્રિલ 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં કોરોના ના આંકડા એ નવો ઉચ્ચાક ગાઠ્યો છે. માત્ર 24 કલાકમાં મહારાષ્ટ્રમાં ૬૦ હજાર 212 જેટલા કેસ નોંધાયા છે.
આ આંકડા ભારત દેશના અન્ય રાજ્યોની તુલનામાં સૌથી વધારે આંકડા છે. માત્ર મહારાષ્ટ્રના આંકડા ભારત દેશના તમામ આંકડા ના ૪૦ ટકા છે. આટલા બધા દર્દીઓને દવા આપવી હવે રાજ્ય સરકાર માટે મુશ્કેલી ભર્યું કામ છે.
