Site icon News Continuous Bureau | Mumbai

સાવધાન., તમે બ્લડ તપાસમાં આપ્યું તે પેથોલોજી બનાવટી તો નથી ને…. મહારાષ્ટ્રમાં આટલી પેથોલોજી બનાવટી.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં બનાવટી પૅથોલોજીનું પ્રમાણ વધી ગયું હોવાનું ચોંકાવનારી વિગત બહાર આવી છે. તેથી મહારાષ્ટ્ર સરકારે હવે બોમ્બે નર્સિંગ એક્ટમાં સુધારો કરીને આ બનાવટી પેથોલોજી સામે આકરા પગલા લેવાની છે.

Join Our WhatsApp Channel

વિધાનપરિષદમાં રાજ્યના આરોગ્યમંત્રી ડો.રાજેશ ટોપેએ ચોંકાવનારી વિગતો આપી છે. તે મુજબ રાજ્યમાં કોઈ પણ પ્રકારની નોંધણી વગર, કોઈ પણ જાતના લાયસન્સ વગર બનાવટી પેથોલોજી ચાલી રહી છે અને લોકોને લૂંટી રહી છે. તેથી આવી લેબોરેટરી પણ નિયંત્રણ લાવવા માટે બોમ્બે નર્સિંગ એક્ટમાં સુધારો કરવામાં આવવાનો છે.

આ સમાચાર પણ વાંચો : ઉત્તરાખંડમાં ફરી એકવાર ભાજપની સરકાર! જંગી લીડ સાથે આગળ; જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી

રાજ્યમાં લગભગ 13,000 પેથોલોજી છે, તેમાંથી લગભગ 8,000 પેથોલોજી બોગસ છે. તેમાંથી મોટાભાગની પેથોલોજી મુંબઈમાં હોવાની ચોંકાવનારી માહિતી વિધાનપરિષદમાં બહાર આવી હતી.
 

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version