News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં બારમા ધોરણના પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વના સમાચાર છે.
મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, MSBSHSE દ્વારા 8 જૂનના રોજ મહારાષ્ટ્ર HSCના પરિણામો જાહેર કરવામાં આવશે.
મહારાષ્ટ્ર બોર્ડ(Maharashtra Board) ધોરણ 12 નું પરિણામ બપોરે 1 વાગ્યે જાહેર કરવામાં આવશે.
mahahsscboard.in પર પરિણામો જાહેર થયા પછી તરત જ મહારાષ્ટ્ર 12મા ટોપર્સ 2022ની જાહેરાત કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : કર્ણાટકમાં ફરી શરૂ થયો હિજાબ વિવાદ- મેંગલોરમાં હિજાબ પ્રતિબંધનો વિરોધ કરનાર આટલી વિદ્યાર્થિનીઓને કોલેજે કરી સસ્પેન્ડ
