Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં લૉકડાઉન વધુ 15 દિવસ સુઘી લંબાવાયું, 1 જૂને જાહેર થશે નવા નિયમો ; જાણો વિગતે

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણ હેઠળ છે, પરંતુ રાજ્ય સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે લૉકડાઉન એકદમ દૂર કરવાના મૂડમાં નથી.

આરોગ્યપ્રધાન રાજેશ ટોપે જણાવ્યું કે રાજ્યમાં લૉકડાઉન વધુ 15 દિવસ માટે વધારવામાં આવ્યું છે. નવા નિયમોની જાહેરાત 1 જૂને કરવામાં આવશે. 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 36માંથી 21 જિલ્લા એવા છે કે જેમની પૉઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે, સરકાર આવી જગ્યાએ મુક્તિ આપવા માગતી નથી. 

જોકે જ્યાં કેસ ઓછા છે, ત્યાં લૉકડાઉનના પ્રતિબંધોમાં સરકાર આંશિક છૂટ આપશે.

બારમા ધોરણ સુધી નિ:શુલ્ક શિક્ષણ આપવાની વર્ષા ગાયકવાડની રાજ્ય સરકારને અપીલ; બીજેપીએ આને દગો ગણાવ્યો, જાણો વિગત

Zeeshan Siddique Security Concerns ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકી આક્રમક ‘મારા પર ગોળીબાર થવાની રાહ જુએ છે સરકાર?’ ઉઠાવ્યા ગંભીર સવાલો
Tiger Shroff Firing CJP Reaction નિર્દોષ યુવાનો પર દંડા અને ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે! ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ ભડક્યા અભિજીત દીપકે સરકારને લીધી આડે હાથ!
Gujarat Tiger Population Expansion ગુજરાતના જંગલોમાં ફરી ગુંજશે વાઘની ત્રાડ! રતનમહાલમાં એકલા ફરતા વાઘને મળશે સાથી આ રાજ્યમાંથી આવી રહી છે ૨ વાઘણ!
Maharashtra RPF Officer Daring Rescue જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો… ચાલતી ટ્રેનમાં ચડવા જતાં પટકાયેલી મહિલાને જવાને બચાવી; સીસીટીવી સામે આવ્યા
Exit mobile version