ઠાકરે સરકારની ચિંતા વધી! મહારાષ્ટ્રમાં ફરી વધી રહ્યું છે કોરોના સંક્રમણ, સક્રિય કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો આજના તાજા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,010 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 170 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,89,257 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 7,391 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.21 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,07,205 એક્ટિવ કેસ છે.
મુલુંડમાં દુકાનનું અડધું શટર ખુલ્લું રાખનારા વેપારીના પોલીસે કર્યા આવા હાલ, પોલીસના આ પગલાથી વેપારીઓ લાલઘૂમ, લખ્યો મુખ્ય પ્રધાનને પત્ર; જાણો વિગત