મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસ અને મૃત્યુઆંકમાં થયો નજીવો સુધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,114 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 121 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,31,976 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 8,815 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.05 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,14,444 એક્ટિવ કેસ છે.
સારા સમાચાર: પર્યટન માટે જાણીતા આ રાજ્યના મુખ્યમંત્રીએ ટુરિઝમ ક્ષેત્ર ફરી શરૂ કરવા અંગે આપ્યા આ સંકેત