Site icon

‘લતા દીદી’ના પ્રથમ એવોર્ડ સમારોહની આમંત્રણ પત્રિકામાં CM ઠાકરેનું નામ ગાયબ, જિતેન્દ્ર આવ્હાડે મંગેશકર પરિવાર સામે વ્યક્ત કરી નારાજગી; કહી આ વાત…

News Continuous Bureau | Mumbai  

સુર સામ્રાગ્ની ‘લતા દીદી’ના(Lata didi) નામે પ્રથમ 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'(Lata Dinanath Mangeshkar Award ') સમારોહ મૂંબઈમાં(Mumbai) યોજાયો હતો. 

Join Our WhatsApp Community

આ પહેલા જ એવોર્ડ સમારોહના આમંત્રણ કાર્ડમાં(Invitation card) આમંત્રણ પત્રિકામાં CM ઉદ્ધવ ઠાકરેના(CM uddhav thackeray) નામનો ક્યાંય ઉલ્લેખ કરાયો નહોતો. 

હવે આ અંગે NCP નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી(Cabinet minister) જિતેન્દ્ર આવ્હાડે(Jitendra Avhade) નારાજગી વ્યક્ત કરી છે. 
 
તેમણે કહ્યું કે,  મંગેશકર પરિવારે લતા મંગેશકર એવોર્ડ સમારોહના આમંત્રણ કાર્ડમાં મુખ્યમંત્રીના નામનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. તેમની આ ભૂમિકા અગમ્ય છે. 

મહારાષ્ટ્રમાં રહીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહેલા મંગેશકર પરિવારના આ કાર્ય 12 કરોડ મરાઠી લોકોનું અપમાન છે.

ઉલ્લેખનીય છે કે PM મોદીને લતા દિનાનાથ મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  ગાંધી પરિવાર લપેટામાં આવ્યું. પ્રિયંકા ગાંધીએ જબરજસ્તીથી 2 કરોડમાં પેન્ટીંગ ખરીદાવડાવ્યુ હતું. જાણો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો….

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Exit mobile version