Site icon News Continuous Bureau | Mumbai

શિવસેનાની સરકાર માં ગુજરાત પ્રત્યે વધુ એક વખત ભેદભાવ. અમુલ કંપની પર મહારાષ્ટ્ર સરકાર ની કરડી નજર, કહ્યું બીજા રાજ્યોમાંથી દૂધ ન મંગાવો.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

17 ફેબ્રુઆરી 2021

મહારાષ્ટ્રના પશુ સંવર્ધન અને દૂધ વ્યવસાયના મંત્રી સુનિલ કેદારે નિર્દેશ જાહેર કર્યા છે કે મહારાષ્ટ્રની બહાર થી દૂધ ની આયાત બંધ કરવામાં આવે.

મહારાષ્ટ્ર રાજ્ય અને દૈનિક ૬.૨૦ લાખ લીટર દૂધ અન્ય રાજ્યમાંથી લાવવું પડે છે. આમાં અમુલ ડેરી દૈનિક ૧૬.૮૫ લાખ લીટર દૂધનું વેચાણ કરે છે જેમાંથી ૧૦.૬૫ લાખ લીટર દૂધ મહારાષ્ટ્રમાંથી આવે છે જ્યારે કે ૬.૨૦ લાખ લીટર દૂધ અન્ય રાજ્યમાંથી આવે છે.

મહારાષ્ટ્રના મંત્રીનો તર્ક છે કે એક તરફ રાજ્ય માં વધુ દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ દૂધને અન્ય રાજ્યમાંથી લાવવામાં આવે છે. જે બંધ થવું જોઈએ.

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version