Site icon News Continuous Bureau | Mumbai

વિધાન પરિષદના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ દળોને આપી પછડાટ- ભાજપના તમામ  ઉમેદવાર જીત્યા જ્યારે કે સરકારને નીચાજોણું થયું- જાણો વિધાન પરિષદની ચુંટણીના પરિણામ અહીં

maharashtra gram panchayat

મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત ચૂંટણી : ભાજપ - શિંદે સેના, ઉદ્ધવ સેના જ નહીં કોંગ્રેસ-એનસીપી પડી રહી છે ભારે. અત્યાર સુધીમાં આટલી બેઠકો પર મેળવી જીત..

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર વિધાન પરિષદ(Maharashtra legislative council election)ની રસાકસી ભરેલી ચૂંટણીના પરિણામ(eletion reasult) સોમવારે મોડી રાત્રે જાહેર થયા. જે પરિણામો જાહેર થયા છે તેમાં કોંગ્રેસ(congress)પાર્ટીને બહુ મોટો ઝટકો લાગ્યો છે.  કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ચંદ્રકાંત હાંડોરે ચૂંટણી હારી ગયા છે. તેમજ ભારતીય જનતા પાર્ટી(BJP)ના પાંચમા ઉમેદવાર પ્રસાદ લાડે (Prasad Lad)બાજી મારી છે. 

Join Our WhatsApp Channel

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP),  શિવસેના(Shivsena) આ બંને પાર્ટીના બે ઉમેદવારો ચૂંટણી જીતી ગયા. જ્યારે કે કોંગ્રેસ પાર્ટીના બે ઉમેદવારોમાંથી માત્ર એક ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો છે જેનું નામ ભાઈ જગતાપ છે. 

મહારાષ્ટ્રમાં મોટો રાજનૈતિક ભૂકંપ – એકનાથ શિંદે સહિત શિવસેનાના 13 ધારાસભ્યો – Not Reachable પહોંચી ગયા ગુજરાત.

 કોંગ્રેસ પાર્ટી માટે આ પરાજય પચાવવી ઘણી અઘરી છે કારણ કે સંખ્યાબળ હોવા છતાં તે  ગુપ્ત મતદાનમાં પોતાના ધારાસભ્યને ચૂંટણી જીતાડી  શક્યું નથી.

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Palghar Forced Conversion Attempt પાલઘરમાં કથિત ધર્માંતરણનો પ્રયાસ ૨૨ મહિલાઓ સામે પોલીસ ફરિયાદ, ગામલોકોએ પકડીને પોલીસને સોંપી!
DRI Major Operation ડીઆરઆઈની મોટી કાર્યવાહી પુણે રેલવે સ્ટેશન પરથી ₹૩.૪૧ કરોડનું ડ્રગ્સ જપ્ત, મહિલા મુસાફર ઝડપાઈ!
Exit mobile version