Site icon News Continuous Bureau | Mumbai

ચોંકાવનારી વિગત: આખા દેશમાંથી કોરોના ને કારણે મૃત્યુ પામનાર દર ત્રીજો વ્યક્તિ મહારાષ્ટ્ર નો છે જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 જૂન 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ધીમે-ધીમે નિયંત્રણમાં આવી રહી છે. જોકે મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધી થયેલાં મૃત્યુએ ફ્રાન્સને પણ પાછળ મૂકી દીધું છે. આરોગ્ય ખાતાએ જાહેર કરેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 1,00,130થી વધુ મોત થઈ ચૂક્યાં છે. એની સામે ફ્રાન્સમાં આશરે 1.1. લાખ મૃત્યુ કોરોનાને પગલે થયાં છે.

NCPના આ નેતાએ આપ્યું નિવેદન; કહ્યું લૉકડાઉનનો ખાસ ફાયદો થયો નથી

મહારાષ્ટ્રની વસતિ લગભગ સાડાબાર કરોડ છે. એમાં અત્યાર સુધી 58,31,781 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. જોકે કોરોના નિયંત્રણમાં હોવાથી ધીમે-ધીમે સોમવાર 7 જૂનથી મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં અનલૉક અમલમાં મૂકવામાં આવ્યું છે. જે જિલ્લા અને શહેરમાં પૉઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો છે અને  ઑક્સિજન બેડ ઑક્યુપેશન્સી 25 ટકાથી ઓછી છે, ત્યાં તમામ પ્રકારનાં નિયંત્રણો હટાવી દેવામાં આવ્યાં છે.

Ujjain Khade Hanuman Temple મંદિર તૂટ્યું, વાનરો ઉમટ્યા પણ હનુમાનજીની મૂર્તિ અડીખમ; ભક્તો કહે છે ચમત્કાર, તંત્ર બોલ્યું અમે પ્રયાસ નથી કર્યો
Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Exit mobile version