Site icon News Continuous Bureau | Mumbai

શું તમને ખબર છે આજની તારીખમાં મહારાષ્ટ્રમાં દૈનિક કેટલા રેમડેસિવિર ઇન્જેક્શન ની જરૂર પડે છે? આંકડો સાંભળશો તો આંખ પહોળી થઈ જશે..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૪ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

બુધવારમહારાષ્ટ્ર સરકારને દરરોજ 50,000 રેમડેસિવિર ઇન્જેક્શન ની જરૂર પડે છે. આ આંકડો એટલો મોટો છે કે આગામી દિવસો દરમિયાન આટલી મોટી સંખ્યામાં ઇન્જેક્શન મેળવવા અઘરા છે.

જો લોકો આ જ રીતે બીમાર પડતા રહ્યા તો આ ઇન્જેક્શનની ડિમાન્ડ વધી જશે બીજી તરફ ડિમાન્ડને પહોંચી વળવા માટે સપ્લાય આવવો કઠણ છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પ્રચંડ દબાણ હેઠળ છે. જો દર્દીઓની સંખ્યા ઘટી નહીં તો સમસ્યા વધી જશે.

રાજ્ય સરકારની સૌથી મોટી સમસ્યા છે 'ઓક્સિજન'. કઈ રીતે? જાણો અહીં… 
 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version