Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેના કાર્યકર્તા સંબોધન બાદ આખા મહારાષ્ટ્રમાં પોલીસ સજ્જ- રસ્તા પર બે-બે હાથની શક્યતા

News Continuous Bureau | Mumbai 

એવું લાગી રહ્યું છે કે હવે મહારાષ્ટ્ર(Maharashtra)ના રસ્તાઓ પર એકનાથ શિંદે(Eknath Shinde) સમર્થકો તેમજ ધારાસભ્યો(MLAs)ના સમર્થકો અને શિવસૈનિકો(Shivsainik) વચ્ચે સીધી લડાઇ જામશે. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર પોલીસ(Maharashtra police) અને ખાસ કરીને મુંબઇ પોલીસ(Mumbai police) સતર્ક થઈ ગઈ છે. અનેક સેન્સિટિવ જગ્યાએ અત્યારે પોલીસ રસ્તા પર ઉભી છે. તેમજ ધીંગાણું થાય તો પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ પાણી સાચવીને વાપરજો- મુંબઈમાં પાણીની કટોકટી ગંભીર- આ સોમવારથી શહરેમાં આટલા ટકા પાણીકાપ

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version