Site icon News Continuous Bureau | Mumbai

એક હતો કપટી રાજા-મહારાષ્ટ્રની આ હસતી એ કોન્ટ્રોવર્શિયલ ટ્વિટ કર્યું અને પછી ડિલીટ પણ કર્યું

News Continuous Bureau| Mumbai.

પોતાના નિવેદનો, ગીતો અને લુકને કારણે હંમેશા અખબારમાં છવાયેલી રહેતી મહારાષ્ટ્ર(Maharastra)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ધર્મ પત્ની અમૃતા ફડણવીસે(Amruta Fadnavis) એક કોન્ટ્રોવર્શિયલ ટ્વિટ કર્યું છે. ઉત્સાહમાં આવી જઈને તેણે ટ્વિટર પર લખ્યું કે એક થા કપટી રાજા… પણ ત્યારબાદ થોડી જ મિનિટોમાં તેણે પોતાનું ટ્વીટ ડિલીટ કરી નાખ્યું. આ ટ્વીટને કારણે મહારાષ્ટ્રની રાજનિતીમાં નવો બબાલ થાય તેની પહેલાં તેને ડિલીટ કરવું યોગ્ય સમજ્યું. જુઓ ટ્વીટ…

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા

Kalyan Teacher Murder Case મિલકત પચાવી પાડવાના મોહમાં શિક્ષિકાની નિર્મમ હત્યા, વસિયતનામા પર બળજબરીથી સહીઓ કરાવી..
Kalyan Youth Murder કલ્યાણમાં ૨૮ વર્ષીય યુવકની ૧૬ ઘા ઝીંકી હત્યા, ક્રાઇમ બ્રાન્ચે ૩૬ કલાકમાં ૩ આરોપીઓને દબોચ્યા
Thane Youth Murder લોજમાં ચારિત્ર્ય પર શંકા રાખી યુવતીની શ્વાસ રુંધીને હત્યા, પોલીસે માત્ર ૨ કલાકમાં આરોપી પ્રેમીને દબોચ્યો
Farmer Murder શહાપુરમાં પત્નીના પ્રેમીએ કુહાડીના ઘા ઝીંકી ખેડૂતની કરી નિર્મમ હત્યા, મૃતદેહ ખાઈમાં ફેંક્યો
Exit mobile version