Site icon

Maharashtra Politics : કોંગ્રેસ પાર્ટી એ મહારાષ્ટ્રમાં સપાટો બોલાવવાનું શરૂ કર્યું, આજે ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી વચ્ચે બેઠક.

Maharashtra Politics : દિલ્હી ખાતે આજે રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક થશે ત્યારે બીજી તરફ મલ્લિકાર્જુન ખડગે અને શરદ પવાર વચ્ચે બેઠક થશે.

Maharashtra Politics Congress party has started calling a meeting in Maharashtra today between Uddhav Thackeray and Rahul Gandhi.

Maharashtra Politics Congress party has started calling a meeting in Maharashtra today between Uddhav Thackeray and Rahul Gandhi.

 News Continuous Bureau | Mumbai  

Maharashtra Politics : લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં અભૂતપૂર્વ સફળતા મેળવ્યા પછી કોંગ્રેસ ( Congress ) પાર્ટી હવે વિધાનસભા ચૂંટણી સંદર્ભે તૈયારી શરૂ કરી રહી છે. આ સંદર્ભે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ મહારાષ્ટ્રના પ્રભારી સાથે બેઠક કરી હતી અને હવે મલ્લિકાર્જુન ખડગે ( mallikarjun kharge ) શરદ પવાર તેમજ રાહુલ ગાંધી ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray ) સાથે મુલાકાત કરશે.  

Join Our WhatsApp Community

Maharashtra Politics : શું રંધાઈ રહ્યું છે? 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શરદ પવારની ( Sharad Pawar ) પાર્ટી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તેમજ કોંગ્રેસ કેટલી સીટો પર ચૂંટણી લડશે તે સંદર્ભે મડાગાંઠ યથાવત છે. દરેક પાર્ટી વધુમાં વધુ સીટો પર ચૂંટણી ( Assembly elections ) લડવા માંગે છે. આ પ્રસંગે કોંગ્રેસ ( Rahul Gandhi ) પાર્ટી અન્ય બંને દળો સાથે સમન્વય સાધીને આગળ વધવા માંગે છે. આ પરિસ્થિતિને જોતા કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી ખાતે મહત્વપૂર્ણ બેઠકો આયોજિત કરી છે

આ સમાચાર પણ વાંચો :  Share Market Updates : શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સે 1046 પોઈન્ટ વધારા સાથે ખુલ્યો, નિફ્ટી ફરી 24000ને પાર કરી ગયો..

 

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Exit mobile version