Site icon News Continuous Bureau | Mumbai

ચોંકાવનારા સમાચાર : લોહીની અછત વચ્ચે લોહીને વેડફવામાં મહારાષ્ટ્ર રાજ્ય અવ્વલ. આટલા હજાર યુનિટ લોહી ગટરમાં ગયું.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 22 નવેમ્બર  2021 
સોમવાર  

મહારાષ્ટ્રમાં એક તરફ કોરોના ને કારણે લોહીની કારમી અછત વર્તાઈ રહી હતી. ત્યારે બીજી તરફ આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યમાં જ્યાં યુનિટ લોહી વેડફવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

મીડિયામાં પ્રસારિત થયેલા સમાચાર મુજબ જાન્યુઆરીથી માર્ચ 2020 દરમિયાન ભારત દેશમાં ૩૪૩૭૮૬ યુનિટ લોહી ની ઉપલબ્ધતા હતી. આ લોહી ત્રણ મહિના સુધી વાપરી શકાય તેમ હોય છે. જોકે આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યમાં ૫૨૩૬૪  યુનિટ લોહી બરબાદ થયું છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લોહીની અછતને કારણે થેલેસેમિયા પીડિત એવા અનેક દર્દીઓએ વેઠવું પડ્યું હતું. તેમજ આ દર્દીઓ માટે રક્તદાન શિબિર આયોજિત કરવામાં આવ્યા હતા. બીજી તરફ મીડિયામાં આવેલા અહેવાલ મુજબ આ સમયગાળા દરમિયાન લોહીનો મોટો સ્ટોક બરબાદ થયો છે.

ઘરવાપસીઃ આ રાજ્યમાં 1200 લોકોએ હિંદુ ધર્મ અપનાવ્યો, દિવંગત ભાજપા નેતાના દીકરાએ યોજ્યો કાર્યક્રમ

 

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version