મહારાષ્ટ્રમાં ધીમી પડી કોરોનાની બીજી લહેર, છેલ્લા 24 કલાકમાં નવા કેસ અને મૃત્યુઆંકમાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,727 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 101 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,43,548 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 10,812 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.99 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,17,874 એક્ટિવ કેસ છે.
ચોંકાવનારો કિસ્સો; થાણે ના રસીકરણ કેન્દ્રમાં એક મહિલાને એક જ સમયે વેક્સીનના ત્રણ ડોઝ આપવામાં આવ્યા ; જાણો વિગતે