Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ભલે કોરોના ની પરિસ્થિતિ સુધરતી હોય પરંતુ મહારાષ્ટ્રમાં તો વિકટ અવસ્થા છે. જાણો તાજા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 66,191 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 832 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 42,95,027 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 61,450 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર  82.19% થયો છે.

હાલ રાજ્યમાં 6,98,354 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,57,49,543 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

ગુજરાતનું આ સુપ્રસિદ્ધ મંદિર બંધ કરવામાં આવ્યું. જાણો વિગત
 

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version