Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ : છેલ્લા 24 કલાકમાં 67 હજારથી વધુ દૈનિક કેસ નોંધાયા, મૃત્યુઆંક પણ વધ્યો. જાણો આજના તાજા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 67,468 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 568 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 40,27,827 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 54,985 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર  81.14% થયો છે.

હાલ રાજ્યમાં 6,95,747 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,46,14,480 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

વધુ એક વખત વેક્સિનની ટંચાઇ. આટલા બધા સેન્ટરો બંધ…
 

Pune Airport Hashish Seized પુણે એરપોર્ટ પર ₹1 કરોડનું હશીશ જપ્ત બેંગકોકથી આવેલી મહિલા પેસેન્જરની ધરપકડ, કોસ્મેટિક્સ કન્ટેનરમાં છુપાવ્યો હતો ડ્રગ્સનો જથ્થો
IndiaBorn Cheetah Gives Birth ભારતીય ભૂમિ પર બીજી પેઢીના ચિત્તાનો જન્મ, કુનોમાં માદા ચિત્તાએ ૫ શ્રાવકોને જન્મ આપતાં ખુશીનો માહોલ
Pune Mule Bank Account Cyber Fraud ૧૯ લોકોના ₹૧.૮૦ કરોડ સાફ! પુણેમાં સક્રિય ‘મ્યૂલ બેંક એકાઉન્ટ’ સિન્ડિકેટનો પર્દાફાશ ૫ સાયબર ઠગોનો ખેલ ખતમ
Eknath Shinde Sudden Delhi Visit અચાનક દિલ્હી પહોંચી શિંદેએ કઈ નવી ખીચડી પકવી? સીટ વહેંચણીમાં અસંતોષ કે પછી કોઈ મોટો રાજકીય દાવપેચ જાણો અંદરની વાત
Exit mobile version