મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,243 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 196 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,72,645 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 10,978 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.21 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,04,406 એક્ટિવ કેસ છે.
આ ભારતીય વ્યક્તિએ રચ્યો સુવર્ણ ઇતિહાસ; ઑલિમ્પિક માટે જિમ્નેસ્ટિક્સના જજ બનનાર પ્રથમ ભારતીય બન્યા
