મહારાષ્ટ્રમાં બે મહિના બાદ કોરોના નવા કેસનો ગ્રાફ 8 હજારે પહોંચ્યો, છેલ્લા 24 આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,129 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 200 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,17,121 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 14,732 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.55 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,47,354 એક્ટિવ કેસ છે.
ભારતમાં કોરોનાના સંક્રમણ ની ગતિ પર લાગી બ્રેક, સતત બીજા દિવસે નવા કેસમાં થયો ધરખમ ઘટાડો ; જાણો આજના નવા આંકડા