Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં બે મહિના બાદ કોરોના નવા કેસનો ગ્રાફ 8 હજારે પહોંચ્યો, છેલ્લા 24  આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા  આંકડા  

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,129 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 200 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,17,121 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 14,732 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.55 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,47,354 એક્ટિવ કેસ છે.

ભારતમાં કોરોનાના સંક્રમણ ની ગતિ પર લાગી બ્રેક, સતત બીજા દિવસે નવા કેસમાં થયો ધરખમ ઘટાડો ; જાણો આજના નવા આંકડા

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version