Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકડામાં શેર માર્કેટની જેમ ઉતાર-ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંક થયો બમણો ; જાણો આજના નવા આંકડા 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,350 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 388 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને59,24,773 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 15,176 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.69 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,38,361 એક્ટિવ કેસ છે.

દેશમાં સતત સુધરતી કોરોના પરિસ્થિતિ, સક્રિય કેસમાં થયો ધરખમ ઘટાડો ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version