Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ચિંતાના વાદળો, આજે રાજ્યમાં ઓમિક્રોનના આટલા નવા કેસ આવ્યા સામે; જાણો આજના તાજા આંકડા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

મંગળવાર 

મહારાષ્ટ્રમાં રવિવારે ઓમિક્રોનના માત્ર 8 નવા કેસ નોંધાયા હતા, પરંતુ આજે આ આંકડામાં વધારો જોવા મળ્યો છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોન ચેપના 122 કેસ નોંધાયા છે. 

અત્યાર સુધીમાં કુલ 1,860 ઓમિક્રોન કેસ નોંધાયા છે.

શુક્રવાર અને શનિવારે પણ ઓમિક્રોનના 100 થી વધુ કેસ નોંધાયા હતા. 

મુંબઈમાં કોરોનાની કેસની સંખ્યા ઘટતા ત્રીજી લહેર નિયંત્રણ તરફ, પણ હજી ચિંતા કાયમ… જાણો આજના તાજા આંકડા

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version