મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર ધીમી પડી, રાજ્યમાં કોરોના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થઈને ઘરે જનાર દર્દીનો આંક બમણો ; જાણો આજના તાજા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 10,219 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 154 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 58,42,000 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 21,081 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.25 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,74,320 એક્ટિવ કેસ છે.
મુખ્ય પ્રધાન ઠાકરેની આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ આજે વડાપ્રધાન મોદીને મળશે, આ મુદ્દાઓ અંગે થઈ શકે છે ચર્ચા