મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 20,740 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 424 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 56,92,920 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 31,671 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 93.24 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 2,89,088 એક્ટિવ કેસ છે.
બૉલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને મુંબઈમાં ખરીદ્યો અધધધ… આટલા કરોડનો ડુપ્લેક્સ ફ્લૅટ; જાણો વિગતે
