મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 59,907 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 322 દર્દીઓના મોત નીપજ્યા છે
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 31,73,261 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 30,296 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 82.36% થયો છે
હાલ રાજ્યમાં 5,01,559 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,11,48,736 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
કોરોનાને કારણે ગુજરાતમાં ભયાનક પરિસ્થિતિ, લોકો ઝાડ નીચે સારવાર લઇ રહ્યા છે. જુઓ ફોટા અને વિડિયો.