મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીની સંખ્યામાં થયો ધરખમ ઘટાડો, રિકવરનું પ્રમાણ વધીને 96.35 ટકા થયું ; છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના થયા મોત
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,017 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 66 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,20,207 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 13,051 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.35 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 96,375 એક્ટિવ કેસ છે.
બોલિવુડમાં ખળભળાટ : રાજ કુંદ્રા પાછો પકડાયો. આ વખતે પોર્ન સ્કેન્ડલમાં. શિલ્પા શેટ્ટી ચિંતામાં. જાણો વિગત