મહારાષ્ટ્રમાં કોરોના ધીમો પડ્યો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓનો આંક વધુ ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 4,877 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 53 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,69,799 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 11,077 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.43 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 88,729 એક્ટિવ કેસ છે.
કોરોના સંકટ ઓસર્યું : દેશમાં ચાર મહિના બાદ દૈનિક કેસ 30 હજારથી ઓછા, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે