Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની દસ્તક? રાજ્યમાં દૈનિક કોરોના કેસમાં થયો નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર  કેસ નોંધાયા ; જાણો આજના તાજા આંકડા 

મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,602 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 170 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,81,247 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 6,067 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.17 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,06,764 એક્ટિવ કેસ છે.

લોકોને ઝોમેટોમાં અભૂતપૂર્વ વિશ્વાસ. માત્ર અમુક કલાકમાં જ આઇપીઓ ભરાઇ ગયો
 

Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Exit mobile version