News Continuous Bureau | Mumbai
રાજ્યમાં ગત 24 કલાક દરમ્યાન સો કરતા ઓછી સંખ્યા દર્દીની(Covid19 patients) નોંધાઇ છે. રાજ્યમાં કોરોનાના નવા ૯૨ કેસ(Corona cases) નોંધાયા છે અને એક દર્દીનું મોત(Covid19 death) થયું છે.
બીજી તરફ રાજ્યમાં કોરોનાના ૭૦ દર્દી સાજા થતાં તેઓને હોસ્પિટલ થી ઘરે જવાની રજા અપાઇ છે. જ્યારે રાજ્યમાં આજદિન કોરોનાના સક્રીય ૧૦૧૦ દરદી છે.
મુંબઇમાં(Mumbai) આજે કોરોનાના નવા ૫૬ દર્દી નોંધાયા હતા અને એક પણ દર્દીનું મોત થયું નથી.
જો કે આજે રાજ્યમાં જેટલા દર્દી છે તેના કરતાં અડધાથી વધુ દર્દી મુંબઈમાં નોંધાયા છે.
આ સમાચાર પણ વાંચો : તોફાનમાં ફસાયેલ સ્પાઇસ જેટની ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી. સ્ટાફ પણ ડીરોસ્ટ કરાયો. જાણો વિગત…
