Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકાર પણ HSCના વિદ્યાર્થીઓ માટે 30:30:40ની ફૉર્મ્યુલા અમલમાં લાવશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,18  જૂન 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ ઑફ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE)  ધોરણ  10, 11 અને 12ની પરીક્ષાના પરિણામ પરથી બારમા ધોરણ માટે 30:30:40ની ફૉર્મ્યુલા અપનાવાની છે. તેમની આ યોજનાને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. એથી મહારાષ્ટ્ર સરકાર પણ આ પ્રકારની ફૉર્મ્યુલા 12 ધોરણના રિઝલ્ટ માટે અમલમાં મૂકે એવી શક્યતા છે. તેઓ કૉલેજના હેડ સાથે આ બાબતે ચર્ચા કરી રહ્યા છે. CBSE 10, 11 અને 12 ધોરણના માર્કના આધારે 30:30:40ના રેશિયો પરથી 12નું રિઝલ્ટ આપવાની છે. એમાં પણ 10 અને 11મા ધોરણના (પાંચમાંથી ત્રણ બેસ્ટ સબ્જેક્ટના માર્ક) ફાઇનલ થિયરીના આધારે માર્ક્સ આપવામાં આવવાના છે. સુપ્રીમ કોર્ટે એને મંજૂરી  આપી દીધી છે. એથી મહારાષ્ટ્ર સરકાર પણ બારમા ધોરણ માટે આ થિયરી અમલમાં મૂકવા બાબતે ગંભીર છે.

ગુજરાતના આ શહેરમાં નોંધાયો લવ જેહાદનો પ્રથમ મામલો; મુસ્લિમ યુવકે ધર્મ છુપાવી યુવતીને ફસાવી આચર્યું દુષ્કર્મ

અહીં ઉલ્લેખનીય છે કે કોરોનાને પગલે આ વર્ષે મહારાષ્ટ્રમાં દસમા અને બારમા ધોરણની પરીક્ષા રદ કરી નાખી હતી. હવે બોર્ડનાં રિઝલ્ટ કેવી રીતે આપવાં અને ઍડ્મિશન શેના આધારે આપવાં એ બાબત માથાનો દુખાવો બની ગયો છે.

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version