Site icon News Continuous Bureau | Mumbai

 ઉનાળામાં ચોમાસા જેવો વરસાદ થશે, મોસમ વિભાગની આ છે આગાહી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૪ મે 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મહારાષ્ટ્રના હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ચાર દિવસો દરમિયાન કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં એક તરફ અસહ્ય ગરમી પડશે ત્યારે બીજી તરફ વીજળીના કડાકા, મેઘગર્જના સાથે તીવ્ર વરસાદ પડશે અમુક જગ્યાએ કરા પણ પડશે.

શું મુંબઈ શહેરમાં હવે ઇમારતોમાં થી કોરોના ઝૂંપડપટ્ટી તરફ જશે. આ રહ્યો ઈશારો. જાણો વિગતે..

મોસમ વિભાગના જણાવ્યા પ્રમાણે તમામ વિસ્તારમાં ૧ થી ૩ સેન્ટીમીટર જેટલો વરસાદ પડી શકે છે. એક તરફ વાતાવરણ વાદળછાયું રહેશે ત્યારે બીજી તરફ પારો અને ગરમી વધી જશે.

આમ મોસમનું ત્રેખડ રચાયું છે.

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version