Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંકટ, સ્કૂલો બાદ હવે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજો આ તારીખ સુધી સુધી રહેશે બંધ, અભ્યાસ અને પરીક્ષાઓ થશે ઓનલાઈન

 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

Join Our WhatsApp Channel

મુંબઈ, 6 જાન્યુઆરી 2022

ગુરુવાર.

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે. 

આ વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ બિન-કૃષિ, સ્વાયત્ત યુનિવર્સિટીઓ, ટેકનિકલ કોલેજો અને સંલગ્ન કૉલેજોના વર્ગો 15 ફેબ્રુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

જોકે આ સમયગાળા દરમિયાન શિક્ષણ ઓનલાઈન ચાલુ રહેશે.

આ તમામ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોની પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે ગત 13 ઓક્ટોબર, 2021ના ​​રોજ, રાજ્ય સરકારે કોલેજોને ઑફલાઇન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

મુંબઈગરાઓ સાવચેત રહેજો, માત્ર 15 દિવસમાં કોરોના દર્દીઓની દૈનિક સંખ્યા 300 થી વધીને 15 હજાર થઈ; જાણો છેલ્લા 2 સપ્તાહના ડરામણા આંકડા 
 

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version