Site icon News Continuous Bureau | Mumbai

હવામાન વિભાગની આગાહી: ટાઢાબોળ શિયાળા સાથે આવતા ચારથી પાંચ દિવસ મહારાષ્ટ્રમાં પડશે વરસાદ, આટલા જિલ્લાઓ માટે યેલો એલર્ટ જારી  

 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

Join Our WhatsApp Channel

મુંબઈ, 15 નવેમ્બર, 2021

સોમવાર

મહારાષ્ટ્રમાં ફરી આગામી ચાર દિવસ વરસાદી માહોલ સર્જાશે.

IMDના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર ક્ષેત્ર સક્રિય બન્યું છે અને આગામી 24 કલાકમાં તેની તીવ્રતા વધવાની આશંકા છે.

આવાં બદલાયેલાં કુદરતી પરિબળોને પગલે આગામી ચારથી પાંચ દિવસ કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડાના ભાગોમાં  ગાજવીજ અને તોફાની પવન સાથે વર્ષાની સંભાવના વ્યક્ત કરી છે

સાથે જ હવામાન વિભાગે પુણે સહિત કુલ 13 જિલ્લાઓને યલો એલર્ટ જાહેર કર્યા છે. 

આ જિલ્લાઓમાં પુણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, સતારા, સાંગલી, કોલ્હાપુર, અહેમદનગર, સોલાપુર, ઉસ્માનાબાદ, બીડ, લાતુર અને નાંદેડ જિલ્લાઓનો સમાવેશ થાય છે. 

કંગના રાણાવતના આઝાદી ઉપરના વિવાદાસ્પદ નિવેદનને આ પીઢ અભિનેતાએ આપ્યો ટેકો; સમર્થનમાં આવું કહ્યું
 

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version