Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્ર સરકાર નો હિસાબ, કોરોના ટેસ્ટિંગ ઘટાડી દીધું. તેમજ જાહેરાત કરી કે કોરોના ના કેસ ઓછા છે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર 

ગત 14 દિવસો દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આખા રાજ્યમાં કોરોનાનું ટેસ્ટિંગ ઘટાડી દીધું છે. મહારાષ્ટ્રમાં એકંદરે ૧૮ ટકા ઓછું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. તેમજ મુંબઈ શહેરમાં સાડા પાંચ ટકા કોરોના ટેસ્ટિંગ ઓછું કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે. 

મુંબઈગરા માટે સારા સમાચાર: ડીએન નગર અને દહિસર વચ્ચેના મેટ્રો 2A રૂટ પર પુલનું બાંધકામ પૂર્ણ, આ મહિના સુધીમાં દોડતી થશે મેટ્રો
 

વિપક્ષે સરકારની આલોચના કરી છે કે કોરોના ટેસ્ટીગ ઘટાડવું તે યોગ્ય નથી. આવું કરવાને કારણે આવનારા દિવસોમાં જોખમ પેદા થઈ શકે છે.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version