Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : મરાઠા સામ્રાજ્યના સમ્રાટ બાજીરાવ પેશ્વાના વંશજ નું કોરોના થી નિધન. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

શ્રીમંત બાજીરાવ પેશ્વા ના વંશજ એવા મહેન્દ્ર પેશ્વાનું પૂના શહેરમાં નિધન થયું છે.  તેઓ બાજીરાવ પેશ્વાના નવમા વંશજ હતા. થોડા દિવસ અગાઉ તેમને કોરોના થયો હતો અને ત્યારબાદ તેમનો ઉપચાર ચાલી રહ્યો હતો. જોકે આ ઉપચાર યશસ્વી ન રહ્યો અને તેમનું નિધન થયું.

ઉલ્લેખનીય છે કે પૂનામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. અનેક મહાનુભાવોના નિધન થયા છે.

Pradeep Purnekar Murder Case થાણે પોલીસ સ્ટેશન બહાર સમર્થકોની ભારે ભીડ અને ચુસ્ત બંદોબસ્ત, આદિત્ય ઠાકરેસંજય રાઉત રવાના
Elderly Man Digital Arrest Scam ‘સર, તાત્કાલિક ₹૧ કરોડની FD તોડી આપો’ ધ્રૂજતા હાથે બેંક પહોંચેલા વૃદ્ધને જોઈ કર્મચારીઓને શંકા ગઈ ને ફૂટ્યો ‘ડિજિટલ એરેસ્ટ’નો ભાંડો!
Meerut Blue Drum Case Verdict મેરઠ બ્લૂ ડ્રમ કેસમાં કોર્ટનો મોટો ફેંસલો મુસ્કાન અને સાહિલ દોષિત જાહેર, સજાની જાહેરાત પર સૌની નજર
ATM Burglary Caught Red Handed અંદર એટીએમ તોડી રહ્યા હતા ચોર, બહાર પહોંચી ગઈ પોલીસ રંગેહાથ ઝડપી કરી જોરદાર ધુલાઈ
Exit mobile version