- કર્ણાટક ની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે કે આઈ એમ એસ હોસ્પિટલ માં કર્મચારીઓ વેક્સિન નથી લઈ રહ્યા.
- આ હોસ્પિટલ હુબલી જિલ્લામાં આવેલી છે જેનો 2500 વ્યક્તિઓનો સ્ટાફ છે
- આ તમામ વ્યક્તિઓને કોરોના ની રસી ઓફર કરવામાં આવી પરંતુ માત્ર 301 લોકોએ આ રસી લીધી.
- સરકારી કાયદા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ રે વેક્સિન લેવા માટે જબરદસ્તી કરી શકાય નહીં.
બોલો આ સૌથી મોટી હોસ્પિટલમાં વૈદકીય અધિકારી અને કર્મચારીઓ પોતે જ કોરોના ની રસી નથી લઈ રહ્યા. ચોંકાવનારો કિસ્સો
