Site icon News Continuous Bureau | Mumbai

ભાઈ હવે તો કોરોના વેક્સિન ને બજારમાં વેચો!!! આ રાજ્યના મુખ્યમંત્રીએ વડાપ્રધાન પાસે માગણી મૂકી.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ, 17 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

શનિવાર .

        કોરોનાની બીજી લહેરે સંપૂર્ણ હિન્દુસ્તાનમાં ચિંતાની પરિસ્થિતિ નિર્માણ કરી દીધી છે. કોરોનાને નાથવા માટે વેક્સીનેશન નું કામ પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે. પરંતુ આ વેક્સીન સામાન્ય જાણતા સુધી વહેલામાં વહેલી પહોંચી શકે એ માટે ઓડિશાના મુખ્ય મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને માંગણી કરી છે.

     ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં વેક્સિનને બજારમાં વેચવા મુકવા માટેની માંગણી કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, કોરોનાની વેક્સીન બજારમાં વેચાતી થાય તો જેમને પરવડે તેઓ બજારમાંથી લઈ શકે જેથી કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને રસી આપવાના કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે. જોકે ઓડિશાના  મુખ્યમંત્રી એ આ સિવાય બીજી ત્રણ માંગણીઓ કરી હતી.

શું તમને ખબર છે આજે ૬૦ ટકા દેશ પૂરી રીતે બંધ છે? જાણો આખા દેશ માં આજે કઈ કઈ જગ્યાએ લોકડાઉન ચાલુ છે.

Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Uddhav Thackeray Bow And Arrow Symbol શિંદે જૂથ સામે ઉદ્ધવ ઠાકરેનું નવું રાજકીય પાસું ચૂંટણી પ્રતીક પર સ્ટે લાવવા કમિશન અને અદાલત સમક્ષ જોરદાર દલીલો
Exit mobile version