Site icon

હેં! મધ્ય પ્રદેશમાં સરપંચ પદ માટે થઈ નિલામી, આટલા લાખ રૂપિયાની બોલી લગાવી પદ જીતી ગયો ઉમેદવાર. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

ગુરુવાર. 

મધ્ય પ્રદેશમાં સરપંચ પદ માટે ચૂંટણી નહીં  લેતા નિલામી કરીને પદ વેચવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. મધ્ય પ્રદેશના એક ગામમાં રહેવાસીએ સૌથી વધુ બોલી લગાવતા તેને સરપંચપદ વેચી દેવામાં આવ્યું હતું. અન્ય ચાર લોકોને હરાવીને આ શખ્સ 44 લાખ રૂપિયાની બોલી લગાવીને આ પદ જીતી ગયો હતો. જોકે બીજી તરફ સ્થાનિક પ્રશાસનના અધિકારીએ આ પદ માટે થનારી ચૂંટણીમાં ઉમેદવારીપત્રક દાખલ કરવાથી લઈને તમામ પ્રક્રિયા પાળવી પડશે એવું કહ્યું હતું.

મધ્ય પ્રદેશના અશોક નગર જિલ્લામાં ભટૌલી ગ્રામપંચાયતમાં આ નિલામી કરવામાં આવી હતી. ઈચ્છુક પદ માટે કોઈ વિવાદ થાય નહીં તેની ખાતરી કરવામાં આવશે. આ પદ્ધતીએ ઉમેદવાર મત જીતવા માટે દારૂ અને પૈસા વહેંચવાનો કિમિયો અજમાવે નહીં એવો દાવો ગામના સ્થાનિકોએ કર્યો છે.

સ્થાનિક પ્રશાસને જોકે આ પ્રક્રિયાને માન્ય રાખશે નહીં એવું કહ્યું હતું. જેને પણ સરપંચ બનવું હોય તેણે ચૂંટણી લડવી પડશે અને તે માટે ફોર્મ ભરવું પડશે    

ભારતમાં ઓમિક્રોનનો કહેર વધવા લાગ્યો, આજે દિલ્હીમાં 4, ગુજરાતમાં-1 કેસ આવ્યો સામે, અત્યાર સુધી આટલા દર્દીઓ થયા સંક્રમિત

 

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version