Site icon

ઘોર કળિયુગ..! કેરળમાં પિતાએ જ પોતાની પુત્રી સાથે વારંવાર દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી, ફાસ્ટ ટ્રેક કોર્ટે ફટકારી આટલા વર્ષની સજા..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

કેરળની(kerala) એક કોર્ટે(Court) પોતાની સગી પુત્રી પર રેપના(Rape) આરોપી પિતાને સૌથી વધારે વર્ષની જેલની(Jail) સજા કરીને ઐતિહાસિક ચુકાદો (Historic judgment)આપ્યો છે. 

થીરુવનંતપુરમની(Thiruvananthapuram) ફાસ્ટ ટ્રેક કોર્ટે(Fast track court) પોતાની પુત્રી પર વારંવાર રેપ કરવા બદલ પોક્સો એક્ટ(Pox Act) હેઠળ એક વ્યક્તિને 106 વર્ષની જેલની સજા ફટકારી છે. 

આ ઉપરાંત કોર્ટે  જુદા જુદા પાંચ અપરાધોમાં આરોપીને 17 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 

અપરાધી પર આરોપ છે કે પિતા પોતાની જ 12 વર્ષથી નાની બાળકી પર 2015થી વારંવાર બળાત્કાર કરતો હતો, જેને પગલે આ બાળકી ગર્ભવતી(Impregnant) પણ બની ગઇ હતી.

આ સમાચાર પણ વાંચો :  આ રાજ્યના શિક્ષણ મંત્રીની પુત્રવધૂએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, કારણ અંકબંધ, પોલીસે હાથ ધરી તપાસ..

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version