Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યના મુખ્યમંત્રીના ભત્રીજાને થપ્પડ મારનારા શખ્સ થયું રહસ્યમય મોત, પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં રાજકીય હિંસા ચાલુ જ છે.  

વર્ષ 2015માં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને થપ્પડ મારનારા ભાજપના નેતાનું મોત થયું છે. 

Join Our WhatsApp Channel

કેટલાક અજ્ઞાત લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને થોડા સમય બાદ તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. 

જોકે તેમના પરિવારજનો અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતાએ 2015માં એક રાજકીય કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને ભરી સભામાં થપ્પડ મારી હતી. જોકે ત્યાર બાદ ટીએમસીના સમર્થકોએ તેમની ખૂબ જ મારપીટ કરી હતી અને પોલીસે તેમની ધરપકડ કરી હતી પરંતુ અભિષેક બેનર્જીની દખલ બાદ તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. 

આ તે કેવો હિસાબ? મહાનગરપાલિકા પાસે વેક્સિન નથી, જ્યારે મુંબઈની હૉસ્પિટલે ઘરે-ઘરે જઈને વેક્સિન આપવા માંડી; જાણો વિગત

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version