Mandvi Tapi River: માંડવીની તાપી રિવર ફ્રન્ટ ખાતે મત્સ્ય બીજનું સંચય, માછીમારોને મળશે આજીવિકા…

Mandvi Tapi River: આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં કામધેનુ યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન એકવા કલ્ચર ઉકાઈ કેન્દ્ર દ્વારા તાપી નદીમાં મત્સ્ય બીજનું સંચય કરાયું

Mandvi Tapi River Fish seed accumulation at Mandvi's Tapi River front, fishermen will get livelihood...

News Continuous Bureau | Mumbai

Mandvi Tapi River: માંડવીના તાપી રિવર ફ્રન્ટ ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં કામધેનુ યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન એકવા કલ્ચર ઉકાઈ કેન્દ્ર દ્વારા મત્સ્ય બીજ સંચય કરવામાં આવ્યું હતું. કામધેનુ યુનિવર્સિટી દ્વારા તાપી નદીમાં કુલ ૫૦૦૦ મત્સ્ય બિયારણ કટલા, રોહુ અને બ્રિગલ પ્રજાતીની માછલીઓનું બિયારણને તાપી નદીમાં મૂકવામાં આવ્યું હતું. જેથી માછીમારી કરતા માછીમારોને આજીવિકા મળી શકે અને તાપી નદીનું જૈવ પણ જળવાઈ રહે તેવા ઉમદા હેતુ સાથે તાપી નદીમાં માછલીઓનું બિયારણ મુકાયું હતું.

Join Our WhatsApp Community

Fish seed accumulation at Mandvi's Tapi River front, fishermen will get livelihood...

Anil Ambani Share : અનિલ અંબાણીની આ કંપનીના યુનિટે ચૂકવી મોટી લોન, શેરમાં આવી તોફાની તેજી; રોકાણકારો થયા માલામાલ…

આ પ્રસંગે મત્સ્ય વિભાગના અધિકારીઓ, કામધેનુ યુનિવર્સિટીના સ્ટાફ ગણ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, સરપંચશ્રીઓ, માછીમારી કરતા માછીમારો, માંડવી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version