Site icon

ભારત પરત પહોંચતા જ  વેટલિફ્ટર મીરાબાઈ ચાનુ પર ઇનામોની ભરમાર, મણિપુર સીએમએ કરી આ મોટી ઘોષણા

ટોકયો ઓલમ્પિક 2020માં સિલ્વર મેડલ જીતનાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનુ પર ભારત પરત પહોંચતા જ ઇનામોની ભરમાર શરૂ થઈ ગઈ છે. 

રાજ્ય સરકારે મીરાબાઈ ચાનુને મણિપુર પોલીસમાં એડિશનલ એસપી (સ્પોર્ટ્સ) નાં હોદ્દા પર નિમણુક કરવાનો નિર્ણય કર્યો છે. 

Join Our WhatsApp Community

સાથે જ રાજ્ય સરકારે મીરાબાઈને 1 કરોડ રૂપિયાનાં રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત પણ કરી છે.

આ ઉપરાંત ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેનારા રાજ્યના તમામ ખેલાડીઓને 25-25 લાખનું ઈનામ આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે ચાનૂ, સુશીલા અને દિગ્ગજ મુક્કેબાજ મેરીકોમ સહિત મણીપુરના ઓછામાં ઓછા પાંચ ખેલાડી ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. 

રાજ કુન્દ્રા બરાબરનો ફસાયો, કંપનીના ચાર કર્મચારીઓ પોલીસ-સાક્ષી બનવા તૈયાર, પૉર્નોગ્રાફી રૅકેટ મામલે જુબાની આપવાનું મન બનાવ્યું; જાણો વિગત

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version