Site icon News Continuous Bureau | Mumbai

પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: મણિપુરમાં આ તારીખથી બે તબક્કામાં થશે મતદાન, 10 માર્ચે  આવશે ચૂંટણીનું પરિણામ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર

કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. 

ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે મણિપુરમાં બે તબક્કામાં મતદાન થશે.

અહીં પ્રથમ તબક્કાનું મતદાન- 27 ફેબ્રુઆરીએ અને બીજો તબક્કાનું મતદાન – 3 માર્ચના રોજ થશે.

આ ચૂંટણીનું પરિણામ 10 માર્ચે આવશે. 

 અરે વાહ, શું વાત છે! માસ્ક પહેરવાના મામલે તો મુંબઈ શહેર દેશમાં અવ્વલ; આટલા ટકા મુંબઈગરાઓ કરે છે નિયમનું પાલન

Maharashtra UCC Controversy યુનિફોર્મ સિવિલ કોડ પર મહારાષ્ટ્રમાં વિવાદ! જસ્ટિસ ચવ્હાણે કમિટીમાંથી આપ્યું રાજીનામું; આ બે મહત્વના મુદ્દાઓથી નારાજ
MumbaiAhmedabad Highway Accident પાલઘર નજીક દૂધનું ટેન્કર પલટી ગયું; ઢોળાયેલું દૂધ ભરવા સ્થાનિકોની પડાપડી; જુઓ વિડીયો
Kalyan Extortion Case કલ્યાણમાં કેબલ વેપારી પાસેથી ₹૧૦,૦૦૦ નો હપ્તો માંગનાર રીઢો ગુનેગાર પિસ્તોલ સાથે ઝડપાયો મહાત્મા ફૂલે પોલીસની મોટી કાર્યવાહી
Boisar ATM Card Swap Fraud બોઈસરમાં એટીએમ કાર્ડ બદલીને ₹૫૦,૦૦૦ ની છેતરપિંડી આચરનાર ગઠિયો ઝડપાયો રોકડ અને વાહન જપ્ત, પોલીસ તપાસ તેજ
Exit mobile version